BPCL ના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના રોકાણ પર આપ્યું 66000 થી વધારે રૂપિયાનું ડિવિડન્ડ

|

Jan 25, 2024 | 5:43 PM

BPCL શેરના ભાવ 3 જુન, 2016 ના રોજ 337.50 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 296 શેર આવે. આજે એટલે કે, 25 જાન્યુઆરીના રોજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ શેરના ભાવ 474.40 રૂપિયા છે.

1 / 5
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટકે કે BPCL ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળનું ભારતીય જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. BPCL બીના, કોચી અને મુંબઈમાં રિફાઈનરીઓ ચલાવે છે.

2 / 5
BPCL એ ભારતની બીજી સૌથી મોટી સરકારી માલિકીની તેલ ઉત્પાદક કંપની છે. જેની કામગીરી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. BPCL 2020માં વિશ્વના સૌથી મોટા PSUsની ફોર્ચ્યુન યાદીમાં 309 માં ક્રમે રહી હતી. વર્ષ 2021માં ફોર્બ્સની 'ગ્લોબલ 2000' યાદીમાં 792 નંબર પર રહી હતી.

3 / 5
BPCL શેરના ભાવ 3 જુન, 2016 ના રોજ 337.50 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 296 શેર આવે. આજે એટલે કે, 25 જાન્યુઆરીના રોજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ શેરના ભાવ 474.40 રૂપિયા છે.

BPCL શેરના ભાવ 3 જુન, 2016 ના રોજ 337.50 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 296 શેર આવે. આજે એટલે કે, 25 જાન્યુઆરીના રોજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ શેરના ભાવ 474.40 રૂપિયા છે.

4 / 5
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 296 શેર X 474.40 રૂપિયા = 1,40,422. એટલે કે 1.40 લાખ રૂપિયા બની ગયા હોત. તેથી જો કોઈ રોકાણકારે વર્ષ 2016 માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમના 1.40 લાખ રૂપિયા બની ગયા હોત.

5 / 5
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. જુન 2016 થી અત્યાર સુધીમાં કંપનીએ 224 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 296 શેર X 224 રૂપિયા ડિવિડન્ડ = 66,304 એટલે કે 0.66 લાખ રૂપિયા થાય છે. આ રીતે 1 લાખના રોકાણ પર રોકાણકારોને 66,304 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે.

Next Photo Gallery