64320000000 માર્કેટ કેપ વાળી કંપનીનો 75 રૂપિયાનો શેર પહોંચ્યો 3000 પર, 11 મહિનામાં આ કંપનીએ કર્યો કમાલ

|

Jul 26, 2024 | 8:30 PM

બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 11 મહિનામાં 75 રૂપિયાથી વધીને 2900 રૂપિયા થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 3800% થી વધુનો વધારો થયો છે. આ કંપનીની માર્કેટ કેપ 64320000000 રૂપિયા છે. 

1 / 6
બોન્ડાડા એન્જિનિયરિંગના શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે. માત્ર 11 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 3800% થી વધુનો વધારો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શુક્રવારે કંપનીના શેર રૂપિયા 2966.50 પર બંધ થયા હતા. IPOમાં કંપનીના શેરનો ભાવ રૂપિયા 75 હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂપિયા 3049.70 છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂપિયા 142.50 છે.

2 / 6
IPOમાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરનો ભાવ રૂપિયા  75 હતો. કંપનીનો IPO 18 ઓગસ્ટ 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને તે 22 ઓગસ્ટ સુધી ખુલ્લો રહ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ, 2023ના રોજ 142.50 રૂપિયાના ભાવે માર્કેટમાં લિસ્ટ થયા હતા.

3 / 6
લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 26 જુલાઈ 2024ના રોજ રૂપિયા 2966.50 પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં રૂપિયા 75ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 3800%થી વધુનો વધારો થયો છે. કંપનીનું માર્કેટ કેપ 6408 કરોડ રૂપિયા છે.

4 / 6
બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 611 ટકાનો ઉછાળો આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 417.10 પર હતા. બોન્ડાડા એન્જિનિયરિંગનો શેર 26 જુલાઈ 2024ના રોજ રૂપિયા 2966.50 પર બંધ થયો હતો. તે જ સમયે, લિસ્ટિંગના દિવસથી, કંપનીના શેરમાં 1883 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂપિયા 149.62 થી વધીને રૂપિયા 2966.50 થયા છે. છેલ્લા 6 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 343%નો ઉછાળો આવ્યો છે.

5 / 6
બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO કુલ 112.28 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 100.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે અન્ય કેટેગરીમાં 115.46 વખત દાવ લગાવવામાં આવ્યો હતો.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery