
છેલ્લા એક મહિનામાં શેરમાં 0.89 ટકાનો ઘટાડો થયો છે. 3 મહિનામાં કંપનીના શેરમાં 0.63 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે શેરમાં 11.14 ટકાની મજબૂતાઈ જોવા મળી છે.

છેલ્લા એક વર્ષમાં એચડીએફસી બેંકના શેરે 18.60 ટકાનું રિટર્ન આપ્યું છે. બીજી તરફ, છેલ્લા 3 વર્ષમાં HDFC બેંકના શેરમાં 32.67 ટકાનો ઉછાળો આવ્યો છે.
Published On - 8:54 pm, Tue, 12 August 25