Stock Forecast 2025 : ન્યુયરમાં સેલિબ્રેશનમાં નહિ પરંતુ આ સ્ટોકમાં રોકી દો પૈસા

Stock Forecast 2025 : જો તમે પણ સ્ટોકમાં રોકાણ કરી રહ્યા છો. તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. અમે અમારી ફોરકાસ્ટની સીરિઝમાં કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીએ છીએ. જેના વિશે એક્સપર્ટે એનાલિસિસ કર્યું હોય.

| Updated on: Dec 25, 2025 | 12:37 PM
4 / 6
Acutaas Chemical સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 1,875.30 છે. આ સ્ટોક પર કુલ 7 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોક 1,125.00 સુધી નીચે પણ આવી શકે છે. તેમજ 2,290.00 સુધી ઉપર પણ જઈ શકે છે.

5 / 6
7 એક્સપર્ટે  Acutaas Chemicalના સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. 7માંથી 5 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 1 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને ખરીદો.

6 / 6
 નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.