
L&T Finance Ltd: આ શેર વિશે 19 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ બેન્કનો શેર 266 રુપિયા પર ચાલી રહ્યો છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ પણ 263.40 છે ત્યારે આ શેરનો ચાર્ટ જણાવી રહ્યો છે. આ શેર જો વધ્યો તો 23.61% વધીને 330 પર પહોંચી શકે છે.તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 46.43%ના ઘટાડા સાથે 143 રુપિયા પર પણ આવી શકે છે.

L&T Finance Ltdના શેર જે ફક્ત 19 એક્સપર્ટે રાય આપી છે. 10 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે 2 Buy કરવાનું કહ્યું બીજા 3 એક્સપર્ટે હોલ્ટ કરવા અને 3 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે.

HDFC Life Insurance Co. Ltd. નો આ શેર હાલ 743.65 પર ચાલી રહ્યો છે જેના પર 33 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે. અહીં આ શેર પર જો વધારો થયો તો 34.47% વધીને 1000 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 5.87%ના ઘટાડા સાથે 700 રુપિયા પર પણ આવી શકે છે.

આ શેર પર જે 33 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 22 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે બીજા 8 એક્સપર્ટ પણ buy કરવા કહી રહ્યા છે. આ શેર પણ 2 એક્સપર્ટ એવા છે જે શેરને Hold કરવા કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે તેને sell કરવા કહી રહ્યા છે.

Tech Mahindra Limitedના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 45 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. SJVNનો ભાવ હાલ 1463.40 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 1579.80 છે. અહીં આ શેરની મોટી વાત એ છે કે આ શેરેમાં 33.25% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 1950 સુધી પહોંચી શકે છે. તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 24.15%ના ઘટાડા સાથે 1110 રુપિયા પર પણ આવી શકે છે.

TECHMના અંગે 18 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે અન્ય 5 પણ Buy કરવા કહી રહ્યા છે. તેમજ 10 એક્સપર્ટે હોલ્ટ કરવા અને બીજા 4 એક્સપર્ટે sell કરવા અંગે જણાવ્યું છે. 8 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે. આ શેર પર ટોટલ 45 એક્સપર્ટે તેમની રાય આપી છે.

SBI Cards & Payment Services Ltd: આ શેર વિશે વાત કરીએ તો આ શેરનો ભાવ હાલ 928.60 રુપિયા પર છે. તેમજ આ એક વર્ષ માટે તેની ટાર્ગેટ પ્રાઈસ 869.65 આપવામાં આવી છે. ત્યારે આ શેર પર 24 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે કે આ શેરમાં વધારો થયો તો સીધા 10.38%ના વધારા સાથે આ શેર 1025 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 27.31%ના ઘટાડા સાથે 675 પર આવી શકે છે.

SBI Cards & Payment Services Ltdના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 25 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 20 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે અન્ય 2 પણ Buy કરવા કહી રહ્યા છે. 1 એક્સપર્ટ એવા છે જે શેરને Hold કરવા કહી રહ્યા છે અને 3 એક્સપર્ટે તેને sell કરવા કહી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.