Stock Crash : અદાણીના આ શેરનો ભાવ તૂટ્યો, કિંમત આવી 96 પર, શેર તૂટવા પર છે આ કારણ જવાબદાર

|

Jun 26, 2024 | 5:45 PM

અદાણી ગ્રુપનો આ શેર આજે 26 જૂનના શરૂઆતના વેપારમાં લગભગ 6 ટકા ઘટ્યો હતો. જો કે તેના પાછળ પણ કારણ છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે OFS નોન-રિટેલ રોકાણકારો માટે 26 જૂને અને રિટેલ રોકાણકારો માટે 27 જૂને ખુલશે. કંપનીનું માર્કેટ કેપ 2,655.33 કરોડ રૂપિયા છે.

1 / 7
આ શેર આજે 26 જૂનના શરૂઆતના વેપારમાં લગભગ 6 ટકા ઘટ્યો હતો. કંપનીનો શેર 96.55 રૂપિયાના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યો હતો. કંપનીના શેરમાં આ ઘટાડા પાછળ એક ડીલ છે.

2 / 7
મંગળવારે કંપનીએ જાહેરાત કરી હતી કે તેના પ્રમોટર્સ અંબુજા સિમેન્ટ્સ અને રવિ સાંઘી ઓફર ફોર સેલ (OFS) દ્વારા કંપનીમાં 3.52 ટકા સુધીનો હિસ્સો વેચશે.

3 / 7
OFS જૂન 26-27 માટે સુનિશ્ચિત થયેલ છે અને તે શેર દીઠ 90 રૂપિયાના ઓછા ભાવે એગ્જિક્યુટ કરવામાં આવશે, જે સિમેન્ટ કંપનીના 102 રૂપિયાના અગાઉના બંધ સ્તર કરતાં લગભગ 12 ટકા ડિસ્કાઉન્ટ છે.

4 / 7
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે OFS નોન-રિટેલ રોકાણકારો માટે 26 જૂને અને રિટેલ રોકાણકારો માટે 27 જૂને ખુલશે. તમને જણાવી દઈએ કે અંબુજા સિમેન્ટ્સે ડિસેમ્બર 2023માં 5,185 કરોડ રૂપિયાના સંશોધિત એન્ટરપ્રાઈઝ મૂલ્યમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ પૂર્ણ કર્યું હતું.

5 / 7
છેલ્લા પાંચ દિવસમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાનો વધારો થયો છે. આ સ્ટોક એક મહિનામાં 10 ટકા વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 45 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 65 ટકા વધ્યો છે.

6 / 7
જો કે, છેલ્લા 6 મહિનામાં સ્ટોકમાં 20 ટકા અને આ વર્ષે YTD અત્યાર સુધીમાં 19 ટકાથી વધુ ઘટાડો થયો છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 156.20 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 68.50 છે. કંપનીનું માર્કેટ કેપ 2,655.33 કરોડ રૂપિયા છે.

7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery