
ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં લીંબુ, સંચળ પાઉડર તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં વરિયાળીનું પાઉડર ઉમેરો.

હવે તેમાં શેકેલા જીરુનો પાઉડર અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ શરબતને ઠંડો થવા દો. શરબત ઠંડો થાય ત્યારબાદ તેને બરફના ટુકડા ઉમેરી સર્વ કરો.
Published On - 12:29 pm, Thu, 6 March 25