Paris Paralympics 2024 : ક્યારે શરુ થશે પેરાલિમ્પિકની શરુઆત, જાણો લાઈવ ક્યાં જોઈ શકાશે

|

Aug 25, 2024 | 11:40 AM

ભારતના 84 એથ્લેટ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. તો ચાલો જાણીએ તમે પેરિસ પેરાલિમ્પિકનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે. તેમજ ભારતીય ખેલાડીઓ કેટલી રમતમાં ભાગ લઈ રહ્યા છે.

1 / 5
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે પેરિસમાં પેરાલિમ્પિક રમાશે. જેમાં દુનિયાભરના પેરા એથ્લિટ ભાગ લેશે. પેરાલિમ્પિક 28 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ વચ્ચે પેરિસમાં પેરાલિમ્પિક યોજાશે.

2 / 5
પેરાલિમ્પિકમાં 22 રમતમાં 4400 એથલિટ ભાગ લેશે. આ રમતમાં 549 મેડલ દાવ પર હશે. જેમાં 236 મહિલાઓ માટે હશે. ભારત આ વખતે પોતાની સૌથી મોટી ટીમ મોકલી રહી છે.ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 18 મેડલ જીત્યા હતા, આ વખતે 25 મેડલ જીતવાની આશા છે.

3 / 5
 ભારતના પેરાલિમ્પિક એથ્લિટની પહેલી ટુકડી પેરિસ માટે રવાના થઈ ચૂકી છે. જેમાં પેરાલિમ્પિકનો ગોલ્ડ મેડલ જેવલિન થ્રો એથ્લિટ સ્ટાર સુમિત પણ છે.

4 / 5
પેરાલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમની 28 ઓગસ્ટના રોજ પેરિસની સીન નદી કિનારે યોજાશે. જેમાં ભારતના કુલ 84 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. 32 મહિલા પણ સામેલ છે.

5 / 5
પેરિસ પેરાલિમ્પિકની 22 રમતમાં ખેલાડીઓ પોતાની તાકાત દેખાડશે. તેમાંથી કુલ 12 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. પેરાલિમ્પિક રમતનું લાઈવ ટેલીકાસ્ટ સ્પોર્ટસ 18 ચેનલ પર જોવા મળશે. તેમજ જિયો સિનેમા પર રમતનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે.

Next Photo Gallery