AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમિલનાડુમાં જન્મ, અમદાવાદમાં અભ્યાસ કર્યો, હવે પેરિસ ઓલિમ્પિકમાં ચમર દેખાડશે, આવો છે ગોલ્ડન ગર્લનો પરિવાર

આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમમાં કુલ 117 ખેલાડીઓ સામેલ છે. ભારતીય ટીમમાંથી 3 ખેલાડીઓ ગુજરાત રાજ્યના છે. ગુજરાતી ખેલાડીઓમાં શૂટર ઈલાવેનિલ વાલારિવનનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.

| Updated on: Jul 28, 2024 | 10:13 AM
Share
ઈલા વેનીલ વાલારિવાન માટે તેનો પરિવાર પ્રથમ છે. તેને લાગે છે કે તેના પરિવારના સભ્યોએ મુશ્કેલ સમયમાં તેનો સંપૂર્ણ સાથ આપ્યો છે.તેમની માતા સરોજા વલારિવન ગુજરાતના આણંદમાં એક કોલેજમાં પ્રોફેસર હતા અને ત્યારબાદ અમદાવાદની કોલેજના પ્રિન્સિપાલ બન્યા છે. જ્યારે તેનો ભાઈ ભારતીય સેનામાં છે.

1 / 16
સરોજા વલારિવનનો દિવસ વહેલી સવારે  ઘરના કામકાજ પતાવીને તે અમદાવાદથી ટ્રેન પકડીને આણંદ જતી. આ પછી તે એક ઓટો રિક્ષામાં 20 કિમીનું અંતર કાપીને તેની કોલેજ પહોંચતી હતી.  ઈલા વેનીલ વાલારિવાન 3 વર્ષની હતી ત્યારે પરિવાર સાથે અમદાવાદમાં રહેવા આવી.

2 / 16
આજે પરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન ઈલા વેનીલ વાલારિવાન અને રમિતા જિંદલનું પ્રદર્શન જોવા મળશે.

3 / 16
તમિલનાડુમાં જન્મેલી વાલારિવન ગુજરાતમાં રહે છે અને 2014 થી તેની શૂટિંગની રમતમાં જોવા મળી રહી છે. શૂટિંગ સિવાય, વલારિવાનને બેડમિન્ટન રમવાનું અને પુસ્તકો વાંચવાનું પણ પસંદ છે.

4 / 16
વલારિવનને ભારતીય શૂટિંગની 'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખવામાં આવે છે. ઈલાવેનિલે 2014માં ગગન નારંગની GFG એકેડમીમાંથી શૂટિંગની રમત શીખી હતી. આ પછી, તેણે નેહા ચૌહાણના કોચિંગ હેઠળ તેની રમતમાં વધુ સુધારો કર્યો. પરિણામ એ આવ્યું કે તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા.

5 / 16
તમને જણાવી દઈએ કે,  ઈલા વેનીલ વાલારિવાનનો જન્મ તમિલનાડુમાં થયો છે, પરંતુ તેમણે અભ્યાસ અમદાવાદની ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્ણ કર્યો છે.તે અમદાવાદમાં રહે છે.

6 / 16
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. તો આજે આપણે ઈલા વેનીલ વાલારિવાનના પરિવાર વિશે વાત કરીશું.

7 / 16
ઈલા વેનીલ વાલારિવાનના પિતા એક વૈજ્ઞાનિક છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.માતા પ્રોફેસર રહી ચૂકી છે, તો તેનો ભાઈ ભારતીય સેનામાં છે.

8 / 16
ઈલા વેનીલ વાલારિવાન એક ભારતીય શૂટર છે. ઈલા વેનીલ વાલારિવાનનાએ 2018 ISSF જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ 2019 વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે પછી તેણીએ 2019 વર્લ્ડ જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો હતો.

9 / 16
 2019 ISSF 10-મીટર એર રાઇફલ વર્લ્ડ કપમાં 28 ઓગસ્ટે રિયો ડી જેનેરિયોમાં 251.7 સ્કોર કરીને પ્રથમ જીત મેળવી હતી.  ISSF વર્લ્ડ કપ શૂટિંગ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ઇલાવેનિલ 208.3ના સ્કોર સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું.

10 / 16
 તાઈપેઈમાં 10 મીટર એર રાઈફલ એશિયન એર ગન ચેમ્પિયનશિપમાં 250.5ના સ્કોર સાથે તેનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ હતો. તેણે જુનિયર 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

11 / 16
ઈલા વેનીલ વાલારિવાનના ઘણા લોકોની અપેક્ષાઓ પર સાચી ઉતરવા માંગે છે. તેનો ટાર્ગેટ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો છે.ગન ફોર ગ્લોરી નામની તેણીની એકેડેમીને 2019 માં રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર એટલે કે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

12 / 16
ઈલા વેનીલ વાલારિવાન એક પ્રોફેશનલ ભારતીય રમત શૂટર છે. 2018માં તે ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન) જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2021 માં, 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇલાવેનિલ વાલારિવાનની પસંદગી કરવામાં આવી હતી.

13 / 16
2019માં વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે જ વર્ષે જર્મનીમાં વર્લ્ડ જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

14 / 16
અહેવાલ મુજબ તેનું નામ ઈલા વેનીલ વાલારિવાન, વલારિવાન તેની અટક નથી, પરંતુ તે એક નામ છે જે તેના પિતા અથવા દાદા અથવા અગાઉના પૂર્વજનું છે.

15 / 16
પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતને આ વખતે શૂટિંગ સ્પર્ધામાં મેડલની આશા છે. શૂટિંગમાં 'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખાતી  ઈલા વેનીલ વાલારિવાન પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ભાગ લેશે.

16 / 16
Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ

ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video

સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત

બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ

જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video

મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા

​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video

કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો

ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી

g clip-path="url(#clip0_868_265)">