23 વર્ષની ખેલાડીએ એક ટુર્નામેન્ટ જીતી T20 વર્લ્ડ કપ અને IPL 2024ની વિજેતા ટીમ કરતા વધુ કમાણી કરી
પોલેન્ડની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી ઈગા સ્વાન્ટેક સતત ચમકી રહી છે અને તેણે ફરી એકવાર ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. ફ્રેન્ચ ઓપન 2024 મહિલા સિંગલ્સ ફાઈનલમાં ઈગા ઈટાલીની યાસ્મીન પાઓલિનીને 6-2, 6-1થી હરાવી ચેમ્પિયન બની હતી. આ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા બદલ 23 વર્ષની ખેલાડીને T20 વર્લ્ડ કપ અને IPL 2024ની વિજેતા ટીમ કરતા વધુ ઈનામી રકમ મળશે.