AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 ના ત્રણેય યજમાન દેશો થયા બહાર, રાઉન્ડ ઓફ 16 માં સફર થઈ સમાપ્ત

FIFA વર્લ્ડ કપ 2026 ના ત્રણેય યજમાન દેશોની સફર રાઉન્ડ ઓફ 16 માં સમાપ્ત થઈ ગઈ છે. કેનેડા અને મેક્સિકો પછી, હવે USA પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ત્રણેય ટીમોએ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો હતો, પણ ફાઈનલ સુધી ના પહોંચી શકી.

| Updated on: Jul 07, 2026 | 4:43 PM
Share
FIFA વર્લ્ડ કપ 2026 હવે ક્વાર્ટર ફાઈનલ તરફ આગળ વધી રહ્યો છે. જોકે, ત્રણ યજમાન દેશોમાંથી કોઈ પણ ક્વાર્ટર ફાઈનલમાં રમતું જોવા મળશે નહીં. કેનેડા અને મેક્સિકો પછી, USA ની સફર હવે રાઉન્ડ ઓફ 16 માં સમાપ્ત થઈ ગઈ છે.

1 / 5
બેલ્જિયમે USA ને 4-1 થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું. આનાથી USA નું 24 વર્ષ પછી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન તૂટી ગયું હતું.

2 / 5
મોરોક્કોએ રાઉન્ડ ઓફ 16 માં કેનેડાને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જેના કારણે કેનેડા FIFA વર્લ્ડ કપ 2026 માંથી બહાર થનાર પ્રથમ યજમાન દેશ બન્યું હતું.

3 / 5
કેનેડા પછી મેક્સિકો ટુર્નામેન્ટ માંથી બહાર ફેંકાયું હતું. રાઉન્ડ ઓફ 16 માં ઈંગ્લેન્ડે મેક્સિકોને હરાવી FIFA વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગયું હતું.

4 / 5
પહેલીવાર 48 દેશો FIFA વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ત્રણ દેશોના 16 શહેરોમાં મેચો રમાઈ રહી છે. જોકે, ત્રણ યજમાન દેશો બહાર થઈ ગયા હોવાથી, હવે એ નિશ્ચિત થઈ ગયું છે કે આ વખતે કોઈ મહેમાન ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે. (PC: Getty Images)

5 / 5

IND vs ENG: વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસન બંને રમશે ! આવી હશે ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવન

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">