શું તમારું ઘર પણ જૂનું કે ખાલી લાગે છે? આ એક સિક્રેટ ટ્રિક બચાવશે તમારા લાખો રૂપિયા અને ફ્રીમાં ચમકશે તમારું હોમ

જો તમે પણ તમારા ઘરને નવો લુક આપવા માટે લાખો રૂપિયા ખર્ચવાનું વિચારી રહ્યા છો, તો થોભો! હવે ઈન્ટિરિયર ડિઝાઇનરની જરૂર નથી. બસ સ્માર્ટફોન ઉપાડો, એક ફોટો પાડો. જાણો આખી પ્રોસેસ..

| Updated on: Aug 23, 2026 | 8:36 PM
1 / 5
ઘરને નવો અને પ્રીમિયમ લુક આપવા માટે લોકો મોંઘા પેઇન્ટ, ફર્નિચર અને ઈન્ટિરિયર ડિઝાઇનિંગ એજન્સીઓ પાછળ લાખો રૂપિયા હોમી દે છે. પરંતુ હવે આ કામ માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી, કારણ કે એક સિમ્પલ ટ્રિક તમારું કામ તદ્દન મફતમાં કરી આપશે.

2 / 5
આજના સમયમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. હવે તમે તમારા ઘરના ખાલી કે જૂના રૂમનો એક ફોટો પાડીને AI ચેટબોટ (જેમ કે ChatGPT) માં અપલોડ કરીને માત્ર એક મેસેજ (Prompt) લખીને ઘરનું કમ્પ્લીટ રિનોવેશન લુક જોઈ શકો છો.

3 / 5
તમારે રૂમમાં કેવો કલર જોઈએ છે, સોફા ક્યાં મુકવો, ડાઇનિંગ ટેબલ કઈ જગ્યાએ સેટ થશે અને કયા છોડ (Plants) સુંદર લાગશે – આ બધું જ AI તમને અસલી જેવા દેખાતા ડિઝાઇનર ફોટોમાં તૈયાર કરીને આપી દે છે.

4 / 5
આ ફીચર વાપરવું ખૂબ જ સરળ છે. તમારે માત્ર તમારા મોબાઇલથી રૂમનો એક સારો અને ચારેય ખૂણા કવર થાય તેવો ફોટો પાડવાનો છે. ત્યારબાદ તમારી ભાષામાં લખી કે બોલીને કમાન્ડ (Prompt) આપવાનો રહેશે.

5 / 5
કોઈપણ ડિઝાઇનિંગ એજન્સી હાયર કર્યા વગર, ઘર બેઠા જ તમારા મનમુતાબિક ઈન્ટિરિયર ડિઝાઇન ચૂંટી શકાય છે. રંગ કરાવતા

Follow Us
Loading...
Unable to load recommendations.