સ્કોડા ટ્યુબ્સનો IPO ખુલતાની સાથે જ છવાયો, જાણો તમારે રોકાણ કરવું કે નહી

સ્કોડા ટ્યુબ્સના IPOએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ IPOમાં રોકાણકારો વધારે રસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. IPOને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈને લાગી રહ્યું છે કે આ IPO માર્કેટમાં રોકાણકારોને તગડો નફો આપશે. તો ચાલો જાણીએ, આ IPOમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં.

| Updated on: May 28, 2025 | 3:51 PM
4 / 7
Sacheerome Limited એ સ્વાદ અને સુગંધ ડિઝાઇન અને ઉત્પાદનમાં નિષ્ણાત કંપની છે. તેનો ઉપયોગ FMCG, પરફ્યુમ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં થાય છે. આ IPO ખાસ કરીને એવા રોકાણકારો માટે આકર્ષક હોઈ શકે છે જેઓ ગ્રાહક માલ અને જીવનશૈલી સંબંધિત કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

5 / 7
2008માં સ્થાપિત થયેલી સ્કોડા ટ્યુબ્સ લિમિટેડ કંપની સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબ્સના ઉત્પાદનમાં મહારથ ધરાવે છે. કંપની સીમલેસ અને વેલ્ડેડ બંને પ્રકારની ટ્યુબ્સ બનાવે છે, જેમાં "યુ" ટ્યુબ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સ અને અન્ય ઔદ્યોગિક ઉપયોગી ટ્યુબ્સનો સમાવેશ થાય છે.

6 / 7
જૈનિક પાવર એન્ડ કેબલ્સ IPO: આ IPO 10 જૂન 2025ના રોજ ખુલી રહ્યો છે. આ IPO ભરવાની લાસ્ટ ડેટ 12 જૂન 2025 છે. કંપની ₹51.30 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેની પ્રાઈઝ બેન્ડ ₹100 – ₹110 પ્રતિ શેર છે. આ કંપની ઇલેક્ટ્રિકલ કેબલ અને એલ્યુમિનિયમ વાયર રોડનું ઉત્પાદન કરે છે અને EHS (પર્યાવરણ, આરોગ્ય અને સલામતી) ધોરણોનું પાલન કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા ક્ષેત્રમાં રસ ધરાવતા રોકાણકારો માટે આ એક આશાસ્પદ વિકલ્પ હોઈ શકે છે.

7 / 7
સ્કોડા ટ્યુબ્સનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ.24 પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, જે રૂ.140ના અપર પ્રાઈસ બેન્ડની સામે લગભગ 17%ના વધારાનો સંકેત આપે છે. ગ્રે માર્કેટનું આ પ્રીમિયમ શેરની પોઝિટિવ લિસ્ટિંગના સંકેત આપી રહ્યું છે.