રીતિ તિવારીનું મ્યુઝિક અને બિઝનેસની દુનિયામાં છે મોટું નામ, જુઓ પરિવારમાં કોણ કોણ છે

રીતિ તિવારી ભાજપના નેતા અને અભિનેતા મનોજ તિવારીની દીકરી છે. જેમણે બિગ બોસ 20માં એન્ટ્રી કરી છે. રીતિ તિવારી સિંગર, કંપોઝર અને બિઝનેસવુમન તરીકે પોતાની ઓળખ બનાવી છે. તો રીતિ તિવારીનો પરિવાર જુઓ.

| Updated on: Sep 13, 2026 | 7:15 AM
1 / 12
રીતિ તિવારી ફેમસ ભોજપુરી અભિનેતા, સિંગર અને રાજકારણી મનોજ તિવારીની મોટી દીકરી છે, જે હાલમાં રિયાલિટી શો બિગ બોસ 20 માં સ્પર્ધક તરીકે જોવા મળી છે.

2 / 12
રીતિ તિવારી મનોજ તિવારીની પહેલી પત્ની રાની તિવારીની દીકરી છે. માતા-પિતાના છૂટાછેડા થયા પછી રીતુ તેની માતા સાથે રહે છે.

3 / 12
બિગ બોસ 20માં રીતિ તિવારીની એન્ટ્રી સાથે, શોમાં એક નવો ચહેરો જોડાયો છે. સંગીત, વ્યવસાય અને રાજકારણમાં અનુભવ સાથે, તે હવે રિયાલિટી ટીવીની દુનિયામાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

4 / 12
રિતિ તિવારી એક સિંગર, ગીતકાર, સંગીત કંપોઝર અને વ્યવસાયી છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પણ લીધી છે અને ગિટાર પણ વગાડે છે. તે રિતુ સ્પોર્ટસની ડાયરેક્ટર અને કોફાઉન્ડર પણ છે.

5 / 12
રિતિ તિવારીનો જન્મ 23 જૂન 2001ના રોજ મુંબઈમાં થયો હતો. તેના માતા-પિતા 2011માં અલગ થયા હતા. છુટાછેડા બાદ રિતિ તિવારી માતા સાથે રહે છે. રિતિએ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

6 / 12
બાળપણથી જ તેને લેખન, સંગીત અને કલામાં રસ હતો. સમય જતાં, તેને સામાજિક કાર્ય અને ઉદ્યોગસાહસિકતામાં પણ રસ પડ્યો. આમ કારકિર્દી ફક્ત મનોરંજન જગત સુધી મર્યાદિત ન રહી, વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી રહી છે.

7 / 12
 તે ઓરિજિનલ ગીતની સાથે સાથે કવર સોન્ગ પર કામ કરે છે. શરુઆતમાં ચર્ચિત પ્રોજેક્ટ 2020માં પલક મુચ્છલના ભાઈ પલાશ મુચ્છલની સાથે ગીત ચલે આઓ ગાયું હતુ. આ ગીતમાં ચાર્લી ચૌહાણ અને નંદિશ સંધુ જોવા મળ્યા હતા.

8 / 12
ડિસેમ્બર 2025માં તેમણે જુઠ્ઠી બેબી નામું એક સિંથ પોપ ટ્રૈક રિલીઝ કર્યું હતુ. આ ગીત રીતિએ ખુદ લખ્યું ગાયું અને કંપોઝ કર્યું હતુ. તેના કામથી એ સ્પષ્ટ થાય છે કે, પિતાની ઓળખથી અલગ મ્યુઝિક ક્ષેત્ર પોતાને સ્થાન આપી રહી છે.

9 / 12
સંગીતની સાથે રાજકારણમાં પણ રીતિનું કનેક્શન રહ્યું છે. 22 વર્ષની ઉંમરે તેના પિતાના રાજનીતિક રસ્તા પર ચાલી ભાજપની સદસ્યતા લીધી હતી.

10 / 12
રિતિની કુલ સંપત્તિ કે કમાણી વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

11 / 12
 જોકે રીતિ ખુબ લક્ઝરી લાઈફ જીવે છે. આની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે.

12 / 12
 વિવિધ વિદેશી સ્થળોએ મુસાફરી કરતી વખતે તેના ફોટા જોઈ શકાય છે. તેણે સોશિયલ મીડિયા પર તેના ગીતોના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે.

Published On - 7:11 am, Sun, 13 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.