ફેમિલી સાથે અમદાવાદથી વડોદરા, સુરત, મુંબઈ જવા માટે આ ટ્રેન છે બેસ્ટ, એક વાર જાણી લો તેનો સમય અને ટિકિટ

અમદાવાદથી મુંબઈ જતી આ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નંબર 12010 ચાલે છે. જે લોકોને ઘરે નાના બાળકો છે અને સવારે ઘરેથી વહેલું નીકળી શકાય તેમ નથી તો આ શતાબ્દી એક્સપ્રેસ તેમની મુસાફરી માટે બેસ્ટ ઓપ્શન છે.

| Updated on: Mar 06, 2025 | 3:09 PM
4 / 6
શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ પહોંચતા સુધીમાં સાડા 6 કલાક લે છે. તે 77 km/h સ્પીડથી દોડે છે. મુંબઈ છેલ્લા સ્ટેશને રાત્રે 09:20 વાગ્યે પહોંચાડે છે. શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.

5 / 6
શતાબ્દી ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ ચાલતું હોય છે. આ ટ્રેનની ટિકિટના દર અમદાવાદથી મુંબઈના જોઈએ તો AC chair Carના રુપિયા 1335, Exec. chair Carના રુપિયા 2050, vistadome ACના રૂપિા 2200, અનુભૂતિ ક્લાસના રૂપિયા 2350 છે.

6 / 6
આ ટ્રેન અમદાવાદથી સુરત 3 કલાકમાં પહોંચાડે છે અને તેના એસી ચેયર ટિકિટના ભાવ રુપિયા 725 છે. વડોદરા આ ટ્રેન 1 કલાક અને 20 મિનિટમાં પહોંચાડે છે અને તેની એસી સીટિંગની ટિકિટ 500 રુપિયા છે.

Published On - 1:42 pm, Mon, 19 February 24