વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં તેની કંપની Go Digitનો ફ્લોપ શો, 5 દિવસમાં 3.50 ટકા ઘટ્યા શેરના ભાવ

|

Jun 18, 2024 | 9:36 PM

હાલમાં ક્રિકેટમાં વર્લ્ડ કપની સિઝન ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધી રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચોમાં વિરાટ કોહલી સતત ફ્લોપ રહ્યો છે, તો બીજી તરફ શેર બજારમાં 5 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટીંગ થયેલી કોહલીની કંપની Go Digit ના શેરમાં પણ છેલ્લા 5 દિવસમાં લગભગ 3.50 ટકાનો ઘટાડો થયો છે.

1 / 5
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રોકાણવાળી કંપની Go Digit General Insuranceનું 23 મેના રોજ શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. BSE પર 286 રૂપિયા પર તેના શેર લિસ્ટ થયા હતા. જે IPOની ઇશ્યૂ કિંમત કરતાં 5 ટકા વધુ હતા. એટલે કે લગભગ 5 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા.

2 / 5
હાલમાં ક્રિકેટમાં વર્લ્ડ કપની સિઝન ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધી રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચોમાં વિરાટ કોહલી સતત ફ્લોપ રહ્યો છે, તો બીજી તરફ શેર બજારમાં 5 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટીંગ થયેલી કોહલીની કંપની Go Digit ના શેર પણ છેલ્લા 5 દિવસથી સતત ઘટી રહ્યા છે.

3 / 5
Go Digit ના શેરની વાત કરીએ તો આજે એટલે કે 18 જુનના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 1.76 ટકાના ઘટાડા સાથે રૂ.333 પર બંધ થયો હતો. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો શેરની કિંમતમાં લગભગ 3.50 ટકાનો ઘટાડો થયો છે.

4 / 5
Go Digitના માર્કેટ કેપની વાત કરીએ તો, 30.54 કરોડનું છે, કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. તો 52 વીક હાઈ શેર 372 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 278.55 રૂપિયા છે.

5 / 5
કંપનીના શેરહોલ્ડરની વાત કરીએ તો કુલ 1,94,159 છે, જેમાં 73.58 ટકા હિસ્સો પ્રમોટર્સનો છે, 7.50 ટકા પબ્લિક હોલ્ડર છે, 4.31 ટકા FIIs છે, જ્યારે 14.59 ટકા હિસ્સો DIIs ધરાવે છે.

Next Photo Gallery