3 / 10
વોડાફોને શેરબજારમાં ફાઇલિંગમાં જણાવ્યું કે વોડાફોન ગ્રુપ પીએલસીએ જાહેરાત કરી છે કે તેણે ઇન્ડસ ટાવર્સ લિમિટેડમાં તેના બાકીના 7.92 કરોડ શેર ઓફર કર્યા છે, જે ઇન્ડસની કુલ શેર મૂડીના ત્રણ ટકા છે. જૂનમાં, વોડાફોને ઇન્ડસ ટાવર્સનો 18 ટકા હિસ્સો આશરે રૂ. 15,300 કરોડમાં વેચ્યો હતો.