Gujarati NewsPhoto galleryShare market This company has given dividend more than 45 times announced the dividend again know the record date Stock News
Dividend : 45થી વધુ વખત ડિવિડન્ડ આપી ચૂકી છે આ કંપની, ફરી ડિવિડન્ડની કરી જાહેરાત, જાણો રેકોર્ડ ડેટ
આ દિગ્ગજ કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ વખતે કંપની પાત્ર રોકાણકારોને એક શેર પર 24 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. નિયત રેકોર્ડ ડેટ દિવાળી પછીની છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 55 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં શેરના ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે.