Hyundai Motor India IPO સબ્સ્ક્રિપ્શન માટે 15 ઑક્ટોબર, મંગળવારના રોજ ખુલશે અને ઑક્ટોબર 17, 2024ના રોજ બંધ થશે. Hyundai Motor Indiaનું IPO એન્કર સોમવાર, 14 ઓક્ટોબરે રોકાણકારો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેરની ફાળવણી શુક્રવાર, ઓક્ટોબર 18ના રોજ નક્કી કરવામાં આવશે અને કંપની સોમવાર, ઓક્ટોબર 21ના રોજ રિફંડ શરૂ કરશે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેર મંગળવાર, ઓક્ટોબર 22, 2024 સુધીમાં BSE, NSE પર લિસ્ટ થઈ શકે છે.