Gujarati NewsPhoto galleryShare Market Solar company's IPO is opening price is already at a premium of Rs 100 in the grey market Stock news
IPO News : ખુલી રહ્યો છે સોલાર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી 100 રૂપિયા પ્રીમિયમ પર છે ભાવ
જો તમે IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે ઘણી કંપનીઓના IPO રોકાણ માટે ખુલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કંપનીની સ્થાપના વર્ષ 2015માં ચાર IIT ગ્રેજ્યુએટ્સ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ સમગ્ર ભારતમાં 13 રાજ્યોમાં આશરે 80 મેગાવોટના વિતરિત સોલાર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે.