Gujarati NewsPhoto galleryShare Market Investors keep money ready the wait is over for Swiggy IPO Know when it will be launched Stock News
IPO News: રોકાણકારો પૈસા તૈયાર રાખજો, આવી રહ્યો છે Swiggyનો IPO! જાણો ક્યારે થશે લોન્ચ
સ્વિગીએ આઈપીઓ લોન્ચ કરવા માટે ગોપનીય રીતે ડ્રાફ્ટ ફાઇલિંગ કર્યું હતું. હવે સેબીની મંજૂરી બાદ IPO લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કંપની શેરબજારમાં Zomato સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે સ્વિગીની પ્રતિસ્પર્ધી Zomatoનો IPO જુલાઈ 2021માં આવ્યો હતો. આ IPOને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.