Future Stocks : શેરબજારમાં અમદાવાદની કંપની સહિત 15 કંપનીના સ્ટોક 10 સપ્ટેમ્બર, મંગળવારના ટ્રેડિંગ માટે મહત્વના, જુઓ List
શેરબજારમાં કમાણી કરવા માટે નફો કરાવે તેવા સ્ટોક શોધવા ખૂબ મુશ્કેલ છે કારણ કે આવા શેર શોધવા માટે અનેક પાસઓ પર ધ્યાન આપવું પાડે છે. પરંતુ તમારા માટે અહીં આ કામ અહીં સરળ થયું છે. કારણ કે અહીં એવા 15 ફ્યુચર સ્ટોકનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે આખું અઠવાડિયુ કમાણી કરવાનો મોકો આપશે.
1 / 12
શેરબજારમાં અનેક એવા ઇન્ડિકેટર છે જે જો લોકો સમજી જાય તો બજારમાં સારી કમાણી કરી શકે. જોકે થોડા સમયમાં આ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. જેથી આગામી સમયમાં શેરબજારમાં સારો નફો મેળવવા માંગતા લોકો માટે અહીં 15 શેર આપવામાં આવ્યા છે જેણે ખરીદતા નફો મળશે.
2 / 12
HINDUNILVR : હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એ બ્રિટિશ માલિકીની ભારતીય FMCG કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે બ્રિટિશ કંપની યુનિલિવરની પેટાકંપની છે. તેના ઉત્પાદનોમાં ખાદ્યપદાર્થો, પીણાં, સફાઈ એજન્ટો, વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો અને અન્ય ઝડપી-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સનો સમાવેશ થાય છે. આ શેર સોમવારે 2,920.00 પર બંધ થયો હતો. આ અઠવાડિયે શેર રોકાણકારોણે ફાયદો કરાવશે.
3 / 12
VEDL : વેદાંત લિમિટેડ એ એક ભારતીય બહુરાષ્ટ્રીય ખાણકામ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે, જેની મુખ્ય કામગીરી ગોવા, કર્ણાટક, રાજસ્થાન અને ઓડિશામાં આયર્ન ઓર, સોના અને એલ્યુમિનિયમની ખાણોમાં છે. આ કંપનીની શેર સોમવારે 460.70 પર બંધ થયો હતો. આ અઠવાડિયે શેર રોકાણકારોણે ફાયદો કરાવશે.
4 / 12
JINDALSTEL : વેદાંત લિમિટેડ એ એક ભારતીય બહુરાષ્ટ્રીય ખાણકામ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે, જેની મુખ્ય કામગીરી ગોવા, કર્ણાટક, રાજસ્થાન અને ઓડિશામાં આયર્ન ઓર, સોના અને એલ્યુમિનિયમની ખાણોમાં છે. આ શેર સોમવારે 460.70 પર બંધ થયો છે. આ અઠવાડિયે શેર રોકાણકારોણે ફાયદો કરાવશે.
5 / 12
SHREECEM : શ્રી સિમેન્ટ એ ભારતીય સિમેન્ટ ઉત્પાદક છે, જેની સ્થાપના 1979માં રાજસ્થાનના બ્યાવરમાં થઈ હતી. હવે કોલકાતામાં મુખ્ય મથક છે, તે ક્ષમતાની દ્રષ્ટિએ ભારતની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અને બજાર મૂડીની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની છે. શ્રી સિમેન્ટ વિદેશી કામગીરી સહિત 50.9mt ની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ શેર સોમવારે 25,798.95 પર બંધ થયો હતો. હવે આખું અઠવાડિયુ સારી કમાણી કરવી શકાશે.
6 / 12
IEX : ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ એ ભારતીય ઇલેક્ટ્રોનિક સિસ્ટમ આધારિત પાવર ટ્રેડિંગ એક્સચેન્જ છે જે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નિયંત્રિત થાય છે. IEX એ 27 જૂન 2008 ના રોજ તેની કામગીરી શરૂ કરી હતી. આ શેર સોમવારે 213.50 પર બંધ થયો. આ અઠવાડિયે શેર રોકાણકારોણે ફાયદો કરાવશે.
7 / 12
GODREJCP : ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એ મુંબઈ, ભારતમાં સ્થિત એક ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રાહક માલ કંપની છે. GCPL ના ઉત્પાદનોમાં સાબુ, હેર કલર, ટોયલેટરીઝ અને લિક્વિડ ડિટર્જન્ટનો સમાવેશ થાય છે. આ કંપનીનો શેર સોમવારે 1,500.00 પર બંધ થયો. હવે આગામી સમયમાં પણ આ શેર રોકાણકરોને નફો કરવી શકે તેવા મૂડમાં છે.
8 / 12
DABUR : ડા ક્ટર બર્ મનમાંથી પરથી આવેલું ડાબર ભારતનું આયુર્વેદિક દવાનું સૌથી મોટું નિર્માતા છે. ડાબરનો આયુર્વેદિક વિશેષજ્ઞ વિભાગ વિવિધ માંદગી અને સામાન્ય બીમારીથી તીવ્ર પક્ષઘાત સુધીની શારીરિક સ્થિતિની સારવાર માટે 260થી વધુ દવાઓ ધરાવે છે. આ શેર સોમવારે 663.95 પર બંધ થયો છે. હવે આઆગામી સમયમાં મોટો નફો મળવાની શક્યતા છે.
9 / 12
AUBANK : એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ એ ભારતીય શિડ્યુલ્ડ કોમર્શિયલ સ્મોલ ફાઇનાન્સ બેંક છે અને ભારતની સૌથી મોટી ટેકની આગેવાનીવાળી સ્મોલ ફાઇનાન્સ બેંક છે, જે જયપુર સ્થિત છે. આ કંપનીનો શેર સોમવારે 715.00 પર બંધ થયો હતો. જે હવે આગામી સમયમાં વધવાની શકયતાઓ છે.
10 / 12
GLENMARK : ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ એક ભારતીય બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. સોમવારે આ શેર 1,709.00 પર બંધ થયો હવે આ શેર કમાણી કરવી શકે તેવા મૂડમાં છે.
11 / 12
આ સાથે જ Berger Paints India Ltd, Steel Authority of India Ltd, UltraTech Cement Ltd, Bajaj Finserv Ltd, Colgate-Palmolive (India) Ltd, Cholamandalam Investment and Fin Co Ltd, જેવા શેર આગામી સમયમાં સારું વળતર આપે તેમ છે.
12 / 12
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 11:20 pm, Mon, 9 September 24