Gujarati NewsPhoto galleryShare Market 148 IPO was subscribed 89.90 times profit can be made on listing GMP is giving a hint Stock News
IPO News: 148 નો IPO થયો 89.90 ગણો સબ્સ્ક્રાઇબ, લિસ્ટિંગ પર થઈ શકે છે નફો, GMP આપી રહ્યું છે સંકેત
સીવેજ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ પ્રદાતનો IPO 26 નવેમ્બર સુધી બિડિંગના છેલ્લા દિવસ સુધી 89.90 વખત સબસ્ક્રાઇબ થયો છે. ગુરુવારે એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ. 195 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીના રૂ. 650 કરોડના આઇપીઓ માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 140-148 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.