બજાજ ગ્રૂપની કંપની, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના રૂ. 6560 કરોડના પ્રારંભિક જાહેર ભરણાં (IPO)નું સમાપન પૂર્ણ થયું છે. આ IPOને 63.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. NSE ડેટા અનુસાર, IPOમાં ઓફર કરાયેલા 72,75,75,756 શેરની સામે કુલ 46,27,48,43,832 શેર માટે બિડ કરવામાં આવી હતી.