ભાઈ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, બહેન ધ ટ્રેટર્સ 2માં કરવા જઈ રહી છે એન્ટ્રી , જુઓ શહનીલનો પરિવાર

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ પોતાની ફીલ્ડમાં ધમાલ મચાવી રહ્યો છે પરંતુ તેમની લાડલી બહેન શહનીલ પણ ચર્ચામાં રહે છે.રિયાલિટી શો "ધ ટ્રેટર્સ 2"માં આવવા માટે તૈયાર છે. શહનીલના પરિવાર વિશે જાણો.

| Updated on: Aug 02, 2026 | 7:18 AM
1 / 9
ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલ ગિલ ઓટીટી ડેબ્યુ કરવા જઈ રહી છે.રિયાલિટી શો "ધ ટ્રેટર્સ 2"માં આવવા માટે તૈયાર છે. શુભમન ગિલની બહેનનું નામ શહનીલ ગિલ છે. જે ભાઈની સૌથી મોટી સપોર્ટર બનતી જોવા મળે છે.

2 / 9
ભાઈ ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા -છગ્ગા ફટકારી રહ્યો છે. તો બહેન હવે માઈન્ડ ગેમમાં રમતી જોવા મળશે.શહનીલ ગિલની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

3 / 9
શહનીલ  ગિલનો પરિવાર જુઓ

શહનીલ ગિલનો પરિવાર જુઓ

4 / 9
શહનીલ  ગિલ ભાઈ શુભમન ગિલ સાથે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતી રહે છે. બંનેનું સુંદર બોન્ડ ચાહકોને ખુબ પસંદ આવે છે.

5 / 9
શહનીલ ગિલ ખુબ ગ્લેમર્સ અને બોલ્ડ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના અનેક ફોટો છે. જે બોલિવુડ સ્ટારને પણ ટકકર આપે છે. શહનીલની પ્રોફાઈલ જોીને લાગે કે, તેને હરવા-ફરવાનો વધારે શૌખ છે. શહનીલ હંમેશા સુંદર લોકેશનના ફોટો શેર કરે છે.

6 / 9
જે બોલિવુડ સ્ટારને પણ ટકકર આપે છે. શહનીલની પ્રોફાઈલ જોીને લાગે કે, તેને હરવા-ફરવાનો વધારે શૌખ છે. શહનીલ હંમેશા સુંદર લોકેશનના ફોટો શેર કરે છે.

7 / 9
 શહનીલ 2024માં આઈપીએલ મેચ દરમિયાન ખુબ ચર્ચામાં રહી હતી. તે હંમેશા ભાઈને સપોર્ટ કરવા માટે મેદાનમાં જોવા મળે છે. શહનીલ ગિલે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.

8 / 9
 અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે કેનેડાની ફૂડ ડિલીવરી કંપનીમાં કોર્પોરેટ પ્રોફેશનના રુપમાં કામ કર્યું છે. શહનીલ ગિલ અનેક મોટી બ્રાન્ડ સાથે કામ કરે છે. તે એક ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર છે.

9 / 9
શહનીલ ગિલની માતાનું નામ કીરત ગિલ છે અને પિતાનું નામ લખવિંદર સિંહ છે. શહનીલ ગિલના ભાઈનું નામ શુભમન ગિલ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.