
ટ્રેનમાં ભોજનનો ઓર્ડર આપો : જો તમે ટ્રેનમાં ઘણી મુસાફરી કરો છો તો પછી આ વોટ્સએપ નંબર Zoop (ટ્રેન પર ફૂડ ડિલિવરી) +91-7042062070 પર હાઈ મેસેજ મોકલો. અહીંથી તમે ટ્રેનમાં બેસીને ફૂડ ઓર્ડર કરી શકો છો. આ સિવાય તમે તમારું PNR સ્ટેટસ પણ ચેક કરી શકો છો. જો તમને ટ્રેનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા કોઈ તમને હેરાન કરી રહ્યું છે, તો તમે તેની ફરિયાદ અહીંથી જ કરી શકો છો.

જો તમે જૂના ફોનથી નવા ફોનમાં ચેટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને ઝડપથી અનુસરો. આમાં તમે એન્ડ્રોઈડથી એન્ડ્રોઈડ અને એન્ડ્રોઈડથી આઈફોનમાં ટ્રાન્સફર પણ કરી શકશો.