2 / 7
શેરબજારને આપેલી માહિતીમાં, આ બેંકે કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને 3,420 કરોડ રૂપિયા થઈ ગઈ, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 2954 કરોડ રૂપિયા હતી. બેન્કની વ્યાજની આવક ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,764 કરોડથી વધીને રૂ. 3,124 કરોડ થઈ છે.