
ફોર્બ્સ ઇન્ડિયાની 'ધ બિલિયોનેર્સ ઓફ અમદાવાદ' યાદીમાં અમદાવાદના 8 અબજોપતિઓનો સમાવેશ થાય છે

આમાં કરસનભાઈ પટેલ (નિરમા), ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ), મહેતા પરિવાર (ટોરેન્ટ) વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ દેશના મુખ્ય ફાર્માસ્યુટિકલ હબમાંનું એક છે. અમદાવાદ માત્ર ફાર્મા માટે જ નહીં પરંતુ ટેક સ્ટાર્ટઅપ્સ માટે પણ હબ બની રહ્યું છે.
Published On - 3:22 pm, Thu, 3 July 25