Reliance નો આ શેર કરાવશે જબરદસ્ત કમાણી, નિષ્ણાતોએ આપ્યો 53% નફાનો ‘મોટો ટાર્ગેટ’

શું તમે શેરબજારમાંથી જબરદસ્ત કમાણી કરાવે તેવા મજબૂત સ્ટોકની શોધમાં છો? તો રિલાયન્સ ગ્રુપના આ ખાસ શેરને લઈને મોટું અપડેટ આવ્યું છે, જેમાં ગ્લોબલ બ્રોકરેજ ફર્મે ₹1,710 નો ટાર્ગેટ આપ્યો છે. ટૂંકમાં, આ સ્ટોક હાલ ભાવથી 53% સુધી ઊછળી શકે છે.

| Updated on: Sep 01, 2026 | 3:44 PM
1 / 5
જો તમે જબરદસ્ત નફો આપતા કોઈ શેરની શોધમાં હોવ તો તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર દાવ લગાવી શકો છો. બ્રોકરેજ ફર્મ જેફરીઝે આ શેર ખરીદવાની પોતાની સલાહ જાળવી રાખી છે. તેણે આ શેર માટે ₹1,710 નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. આનો અર્થ એ છે કે, આ શેર તેની હાલની કિંમતથી 53 ટકા સુધી વધી શકે છે.

2 / 5
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1 ઓગસ્ટે તેજી જોવા મળી હતી. બપોરે 1:45 વાગ્યે શેર 2.04 ટકા વધીને ₹1,303 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેફરીઝે જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટમાં તણાવના કારણે ગ્લોબલ રિફાઇનરી વોલ્યુમમાં ઘટાડો આવ્યો છે. આનાથી ડીઝલ અને પેટ્રોલની ઇન્વેન્ટરીઝ પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ જ કારણે સિંગાપોર ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRMs) અત્યાર સુધીના સૌથી હાઇ લેવલની નજીક બનેલું છે.

3 / 5
જેફરીઝનું માનવું છે કે, અર્થતંત્રમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર આ આખા વર્ષ દરમિયાન દબાણ રહેશે. બ્રોકરેજ ફર્મનું એ પણ કહેવું છે કે, મજબૂત પેટ્રોકેમિકલ સ્પ્રેડ્સથી FY27 માં રિલાયન્સના ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસની અર્નિંગ્સ ગ્રોથને પણ સપોર્ટ મળશે. તેણે કહ્યું છે કે, RIL માં તેની લોન્ગ ટર્મ એવરેજ વેલ્યુએશનથી વન સ્ટાન્ડર્ડ ડેવિએશન નીચે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ એ વાતનો સંકેત છે કે, એનું રિસ્ક-રિવોર્ડ પ્રોફાઇલ ફેવરેબલ (સાંકળ) છે. FY26-FY29 દરમિયાન EBITDA નો CAGR 10 ટકા રહી શકે છે.

4 / 5
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને કવર કરનારા 34 એનાલિસ્ટ્સમાંથી 33 એ આ શેર ખરીદવાની સલાહ આપી છે. માત્ર એક એનાલિસ્ટે આ શેર પર 'સેલ' રેટિંગ એટલે કે વેચવાની સલાહ આપી છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 3.81 ટકા ઘટ્યો છે. આ વર્ષે એટલે કે 2026 માં તેમાં અત્યાર સુધી 17 ટકાનો ઘટાડો આવ્યો છે.

5 / 5
શેરબજારમાં 1 સપ્ટેમ્બરે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સવારે બજાર ખુલીને બપોરે સારી રિકવરી આવી હતી પરંતુ ત્યારબાદ ફરીથી નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાનમાં જતા રહ્યા. દિવસના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ₹1302.60 બંધ થયો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.