Reliance Industries અને dr reddy’sના શેર ભાવમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો? જાણો અહીં કારણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર ધારકો પરેશાનીમાં મુકાઈ ગયા છે કારણ કે તેમના પ્રોટફોલ્યોમાં મોટો લોસ બતાવી રહ્યો છે. રિલાન્સના શેરમાં આજે 49 % ઘટાડો તો રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર 80 %નો ઘટાડો જોવા મળતા શેરધારકોનો જીવ અધ્ધર થઈ ગયા છે.

| Updated on: Oct 28, 2024 | 12:40 PM
4 / 7
બોનસ શેર ઈશ્યુ હેઠળ મફત શેર મળવાને કારણે શેરનું બજાર મૂલ્ય પણ અડધું થઈ ગયું છે. રિલાયન્સના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. એટલે કે જો જોવામાં આવે તો શેરધારકોને કોઈ લાભ મળતો નથી. કારણ કે શેરની કિંમત જે 2 હજાર ઉપર હતી હવે તે 1300ની આસપાસના ગુણોત્તરમાં એડજસ્ટ થઈ ગઈ છે જેમાં તેમને મફતમાં શેર મળ્યા છે.

5 / 7
જ્યારે રેડ્ડીઝ લેબોરેટરીઝના શેરના શેરની વાત કરીએ તો ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે શનિવારે જાહેરાત કરી હતી કે કંપની તેના સ્ટોકને 1:5 ના ગુણોત્તરમાં Split કરશે, જેનો અર્થ છે કે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક સ્ટોક માટે હવે રૂ. 1ની ફેસ વેલ્યુ સાથે 5 શેર હશે.

6 / 7
ગયા અઠવાડિયે રૂ. 6,514.15ના ભાવે આ શેર બંધ થયો હતો જ્યારે આજે 79.59 ટકાના ઘટાડા સાથે રૂ. 1,328.90 પર ખૂલ્યો છે, આ જોતા જ રોકાણકારોને મોટો આચંકો લાગ્યો છે. રિલાન્સની જેમ અહીં પણ તેની શેર પ્રાઈઝમાં  એડજસ્ટમેન્ટ થયું છે.

7 / 7
 જે 1 શેર 6 હજાર ઉપરનો હતો હવે સ્પિલ થવાના કારણે તેમને 1ની જગ્યાએ 5 શેર મળશે પણ આ સાથે તેના શેરની પ્રાઈઝ પણ તે 5માં ડિવાઈડ થઈ જશે અને આ જ કારણ  એડજસ્ટમેન્ટના કારણે  રેડ્ડીઝ લેબોરેટરીઝના શેરના શેર ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.