Gujarati NewsPhoto galleryRadhika Merchant s Stylish Grey Pant Suit Double the Price of Isha Ambani s Kurta
Radhika Merchant Looks : રાધિકા મર્ચન્ટ ગ્રે પેન્ટ સુટમાં લાગી ખૂબ જ સ્ટાઇલિશ, સુટની એટલી કિંમત કે એક લક્ઝરી બંગલો આવી જાય
રાધિકા મર્ચન્ટે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક કાર્યક્રમના બીજા દિવસે હાજરી આપી હતી. શું તમે જાણો છો કે તેના કો-ઓર્ડ સેટ જેવા પોશાકની કિંમત ઈશા અંબાણીએ ઈવેન્ટના પહેલા દિવસે પહેરેલા પોશાક કરતાં વધુ છે.