
તમે TTEને સીટ બદલવા માટે કહી શકો છો. આ ઉપરાંત, તમે ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે નીચેની બર્થ પણ બુક કરાવી શકો છો. જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને કોઈ પ્રકારની પરેશાની થઈ રહી છે. તો તમે 139 નંબર પર સંપર્ક કરી મદદ માંગી શકો છે.મેરી સહેલી ટીમ દરેક સ્ટેશન પર હોય છે.

આ ટીમ મહિલાઓ વિરુદ્ધના વિવિધ ગુનાઓથી લઈને કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડે છે. જો તમે 139 પર કૉલ કરશો, તો તમને તાત્કાલિક રિસ્પોન્સ મળશે.આ સિવાય ઓલ ઈન્ડિયા સિક્યોરિટી હેલ્પલાઈન નંબર 182 પર કોલ કરી શકે છે.

જો અહીથી તમને કોઈ મદદ ન મળે તો તમે રેલવે પોલિસ પાસેથી પણ મદદ માંગી શકો છો. આ માટે તમારે 1512 પર નંબર કરવાનો રહેશે.