Pravasi Gujarati Parv 2024 : પ્રવાસી ગુજરાતી પર્વની દીપ પ્રાગટ્યથી શાનદાર શરૂઆત

|

Feb 10, 2024 | 10:59 AM

2022માં આયોજિત પ્રથમ કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ આજે ફરીથી આ અવસર અમદાવાદના આંગણે થઈ રહ્યો છે. આ પર્વના ઉદ્ધાટન સમારોહમાં ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ હાજરી આપી છે.

1 / 5
2022માં આયોજિત પ્રથમ કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ આજે ફરીથી આ અવસર અમદાવાદના આંગણે થઈ રહ્યો છે.

2 / 5
આ પર્વના ઉદ્ધાટન સમારોહમાં ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ હાજરી  આપી છે.

3 / 5
દીપ પ્રાગટ્યથી આ સમારોહ શાનદાર રીતે શરૂ થઈ ગયો છે.

4 / 5
ગુજરાતી પર્વ નિમિત્તે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળશે.

5 / 5
આજે ગુજરાતના ગૌરવના દેશનો પડઘો આખા વિશ્વના લોકો સાંભળશે. દેશ અને દૂનિયાના દિગ્ગજ કલાકારો તેમજ મહાનુભાવો આજે ગુજરાતની ધરતી પર પધાર્યા છે.

Published On - 10:55 am, Sat, 10 February 24

Next Photo Gallery