પહેલા લગ્ન 12 વર્ષ સુધી ચાલ્યા, કોરોના મહામારીમાં કર્યા બીજા લગ્ન, દિકરી કરી ચુકી છે રાજકારણમાં એન્ટ્રી, આવો છે મનોજ તિવારીનો પરિવાર

|

Jun 04, 2024 | 10:03 AM

ભોજપુરી અભિનેતા અને સાંસદ મનોજ તિવારનો જન્મ 1 ફ્રેબુઆરી 1971ના રોજ થયો છે. અભિનેતા એક્ટિંગની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. 2 વખત લગ્ન કરી ચૂકેલા મનોજ તિવારીના પરિવાર વિશે જાણો.

1 / 11
મનોજ તિવારીનો જન્મ 1 ફેબ્રુઆરી 1971 રોજ થયો છે. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર, રાજકારણી અને સંગીત નિર્દેશક મનોજ તિવારી ફિલ્મોમાં કામ કરતા પહેલા અંદાજે દસ વર્ષ સુધી ભોજપુરી ગાયક તરીકે કામ કર્યું હતું.

2 / 11
મનોજ તિવારીના પરિવાર વિશે જાણો

મનોજ તિવારીના પરિવાર વિશે જાણો

3 / 11
 2003માં તેણે ફિલ્મ 'સસુરા બડા પૈસા વાલા' માં અભિનય કર્યો, જે સફળ ફિલ્મ સાબિત થઈ અને તે માની શકાય કે ભોજપુરી ફિલ્મ નિર્માણનો એક નવો યુગ શરૂ થયો છે. ત્યારબાદ  'દારોગા બાબુ આઈ લવ યુ' અને 'બંધન ટૂટે ના' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4 / 11
મનોજ તિવારીએ ટેલિવિઝન પ્રોગ્રામ 'ચક દે બચ્ચે'માં હોસ્ટ તરીકે ઘણી વખત કામ કર્યું છે. 2010માં મનોજ તિવારીએ રિયાલિટી શો 'બિગ બોસ'માં ભાગ લીધો હતો  મનોજ તિવારી અને શ્વેતા તિવારીએ 'કબ ઐબુ આંગણવા હમાર' અને 'એ ભાઈજી કે બાલો'માં સાથે કામ કર્યું હતું.

5 / 11
 મનોજ તિવારીએ રામલીલા મેદાન ખાતે બાબા રામદેવ દ્વારા શરૂ કરાયેલ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. 2009માં મનોજ તિવારીએ સમાજવાદી પાર્ટી વતી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હાલમાં તિવારી ભાજપ તરફથી રાજકારણમાં સક્રિય છે અને ઉત્તર-પૂર્વ દિલ્હીથી સંસદ સભ્ય છે. તેની દિકરી રિતી પણ ભારતીય જનાત પાર્ટીમાં સામેલ થઈ છે.

6 / 11
મનોજ તિવારીના રાજકારણ વિશે વાત કરીએ તો તેમણે વર્ષ 2009માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમને સમાજવાદી પાર્ટીએ 2009માં લોકસભામાં ગોરખપુરથી ટિકિટ આપી હતી પરંતુ મનોજ તિવારી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી હારી ગયા હતા. 2014માં

7 / 11
મનોજ તિવારી ભોજપુરી જાણીતા-દિગ્ગજ કલાકાર છે. આજે ભલે તે ફિલ્મોની દુનિયામાં નથી પરંતુ તેની ફિલ્મો અને ગીત માટે જાણીતો છે. તેના અવાજના આજે પણ લાખો લોકો દિવાના છે. ફિલ્મી પડદાં પર રોમાન્સનો બાદશાહ રિયલ લાઈફમાં વિવાદોમાં રહી ચુક્યો છે.

8 / 11
મનોજ તિવારીએ તેમની પ્રથમ પત્ની રાની તિવારી સાથે 1999માં લગ્ન કર્યા હતા. તેઓને એક પુત્રી છે જેનું નામ રિતિ છે. આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતી અને 12 વર્ષ બાદ તલાક થયા હતા.

9 / 11
 કોરોનાકાળમાં મનોજ તિવારીએ સુરભિ તિવારી સાથે લગ્ન કર્યા હતા.  51 વર્ષીય મનોજ તિવારી ત્રીજીવાર પિતા બન્યા હતા.સુરભિએ ડિસેમ્બર, 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. ઋતિએ જ પોતાની નાની બહેનનું નામ સાન્વિકા રાખ્યું હતું.

10 / 11
મનોજ તિવારી ત્રણ પુત્રીઓના પિતા છે અને તેણે બે વાર લગ્ન કર્યા છે. જો કે, જો અભિનેતાના વ્યવસાયિક જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 2004 માં ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 'સસુરા બડા પૈસાવાલા' હતી. આ કારણે તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું.

11 / 11
મનોજ તિવારીની દિકરીનું નામ રીતિ છે જે બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી સુંદર છે. રીતિ મનોજ તિવારીની પહેલી પત્નીની દિકરી છે. રીતિને પિતાની જેમ સિંગિંગનો ખુબ રસ છે. સોશિયલ મડિયા પર અનેક ગીતના વીડિયો પોસ્ટ કર્યા છે.

Next Photo Gallery