અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ, જુઓ List

આવતીકાલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેમના વરદ્દ હસ્તે "સાંસદ ખેલકૂદ સ્પર્ધા- ગાંધીનગર સાંસદ જન મહોત્સવ" અંતર્ગત યોજાનાર ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ- GLPLનો શુભારંભ થવા જઇ રહ્યો છે. આ સાથે તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોની ભેટ આપશે.

| Updated on: Feb 11, 2024 | 10:13 PM
4 / 5
અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન સવારે 11:15 કલાકે થશે. આ બાદ નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનનું ઉદ્ઘાટન બપોરે 2:00 કલાકે કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન સવારે 11:15 કલાકે થશે. આ બાદ નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનનું ઉદ્ઘાટન બપોરે 2:00 કલાકે કરવામાં આવશે.

5 / 5
અંતમાં તેઓ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પસ, છારોડી, અમદાવાદ ખાતે સાંજે 4:30 કલાકે કરશે.

અંતમાં તેઓ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પસ, છારોડી, અમદાવાદ ખાતે સાંજે 4:30 કલાકે કરશે.

Published On - 10:12 pm, Sun, 11 February 24