Stock Market: ફાર્મા કંપનીએ 4 વર્ષ પછી બોનસ ઇશ્યૂની જાહેરાત કરી, આપશે ‘ફ્રી’ શેર – તમારી પાસે આ સ્ટોક છે કે નહી?

શેરમાર્કેટમાં ચાલી રહેલ ઉથલપાછલ વચ્ચે એક ફાર્મા કંપનીએ બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, કંપનીએ ચાર વર્ષ પછી બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. કંપનીના શેરધારકો માટે આ મોટી ખુશખબર ગણાઈ રહી છે, કારણ કે હવે તેમને ‘ફ્રી’ શેર મળશે.

| Updated on: Jul 12, 2025 | 4:45 PM
4 / 7
જણાવી દઈએ કે, કંપનીએ છેલ્લે વર્ષ 2020 માં 1:1 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી હતી. શુક્રવાર, 23 મે, 2025ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં કંપનીએ બોનસ ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે.

5 / 7
કંપનીએ બોનસ ઇશ્યૂ માટે રેકોર્ડ ડેટ તરીકે 15 જુલાઈ, 2025 નક્કી કરી છે. આ તારીખે જે શેરહોલ્ડરોના ખાતામાં શેર હશે, તેઓ જ બોનસ શેર મેળવવા પાત્ર ગણાશે. ગુરુવાર, 10 જુલાઈના રોજ BSE પર શેર રૂ. 208.65 પર બંધ થયો, જે તેના અગાઉના ભાવથી 2.68 ટકા ઓછો હતો. શેરની 52 અઠવાડિયાની પ્રાઇસ રેન્જ રૂ. 249.95થી રૂ. 148.05ની વચ્ચે રહી છે.

6 / 7
છેલ્લા 3 મહિનામાં શેરે 25%થી વધુનો ઉછાળો નોંધાવ્યો છે અને એક અઠવાડિયામાં જોવા જઈએ તો 2%થી વધુનો વધારો થયો છે. જો કે, એક મહિનામાં શેર લગભગ 5% ઘટ્યો છે.

7 / 7
વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધી (YTD) શેરમાં 9%થી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા 2 વર્ષમાં આ શેરમાં 108%, 3 વર્ષમાં 132% અને 5 વર્ષમાં 85%નો વધારો થયો છે.