Patidar surname history : આઈપીએલમાં RCBના કેપ્ટન રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો, કેમ કહેવાય છે ધરતીપુત્ર

દેશ - દુનિયામાં અલગ - અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાટીદાર અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Apr 27, 2025 | 3:22 PM
4 / 10
પાટીદારો કણબી સમુદાયમાંથી ઉદ્ભવે છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક ખેડૂત જાતિ છે. આ ખેડૂતો મુખ્ય બે પેટાજૂથોમાં વિભાજિત થયા છે. જે વર્તમાન સમયમાં ગુજરાતમાં વસવાટ કરે છે.

5 / 10
પાટીદાર સમુદાયમાંથી લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એમ આ બંને જૂથો મુખ્યત્વે ગુજરાતમાં સ્થાયી થયા છે. પરંતુ તેમની સામાજિક રચના અને રિવાજો થોડા અલગ છે.

6 / 10
મુઘલ અને પછી બ્રિટીશ સમયગાળા દરમિયાન પાટીદારોને ગામડાની જમીન પર અધિકાર મળ્યો હતો. તેમને "પાટી" એટલે કે ખેતરોનો એક ભાગ આપવામાં આવ્યો હતો. જેથી તેઓ ખેતી તેમજ ગ્રામ્ય વહીવટમાં સામેલ થયા.

7 / 10
આ ખેતીલાયક જમીન અધિકારને કારણે તેઓ પાટીદાર તરીકે જાણીતા થયા. પટેલ અને પાટીદાર અટક ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે. "પટેલ" નો અર્થ થાય છે - ગામના વડા અથવા જમીનદાર થાય છે.

8 / 10
ગુજરાતમાં ઘણા પાટીદારો હજુ પણ પટેલ અટકનો ઉપયોગ કરે છે. પાટીદાર સમુદાયે શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં ઝડપી પ્રગતિ કરી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઘણા મુખ્યમંત્રીઓ અને નેતાઓ આ સમુદાયમાંથી આવ્યા છે.

9 / 10
વર્તમાન સમયમાં પાટીદારોનો વ્યવસાયમાં પણ મજબૂત પકડ છે, ખાસ કરીને હીરા અને કાપડ ઉદ્યોગમાં પણ આગળ પડતા છે. 2015માં પાટીદાર અનામત આંદોલનના થયું હતુ.જેના કારણે પણ આ અટક ચર્ચામાં આવી હતી.

10 / 10
પાટીદારો એક એવો સમુદાય છે જેના મૂળમાં ખેતી છે. પરંતુ સમય જતાં તેમણે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવી છે."પાટીદાર" એ ફક્ત એક અટક નથી, પરંતુ એક ઓળખ બની ગઈ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 10:19 am, Sat, 19 April 25