
ભારતીય વોટ્સએપ નંબર: 7340921702નો ઉપયોગ કરી ભારતના નાગરિકોને અને પત્રકારોને ફોન કરી આસપાસના વિસ્તારની માહિતી મેળવી રહી છે. તેથી આ પ્રકારનો કોઈ પણ ફોન આવે તો તેને માહિતી આપવાનું ટાળો.

બીજી તરફ તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અફઘાનિસ્તાન પર મિસાઇલ હુમલો કર્યો છે, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં શોફિયા કુરેશીએ ખુલાસો કર્યો કે પાકિસ્તાને આ જુઠ્ઠાણું ફેલાવ્યુ છે.