
રોયટર્સના રિપોર્ટ મુજબ ચીનની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના આધિકારિક નિવેદનથી સંપૂર્ણ ઉંધી છે. એક એવો મામલો સામે આવ્યો છે. જ્યારે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.ચીનનું નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેમણે ચીનના બનાવેલા જે-10 સી વિમાનથી ભારત પર હુમલો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેમણે ચીનના બનાવેલા જે-10 સી વિમાનથી ભારત પર હુમલો કર્યો છે. આ હુમલા દરમિયાન ચીનના રાજદુતો સવારે 4 વાગ્યા સુધી પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં હાજર હતા. પાકિસ્તાને ભારતના સૌથી શક્તિશાળી રાફેલને જવાબ આપવા માટે ચીનનું જે-10 વિમાન ખરીદ્યું છે.
Published On - 6:11 pm, Thu, 8 May 25