Overseas friends of bjp લોસ એન્જલસ અને ઈન્ડિયા કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ અને ગુજરાતની રાજકિય સ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

Overseas friend of bjp losangeles and indo culture society of North America
- Overseas friends of bjp લોસ એન્જલસ અને ઈન્ડિયા કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો,જેમા ભાજપના ખેસ ધારણ કરી ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
- ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ અને ગુજરાતની રાજકિય સ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
- આ કાર્યક્રમમાં લોસ એન્જલસથી વિવિધ સંસ્થાઓ જોડાય હતી. સમગ્ર ગુજરાતી સમાજે વિદેશમાં રહીને પણ દેશ રાજકિય સ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.
- ઉલ્લેખનીય છે કેલિફોર્નિયામાં 5 લાખ ગુજરાતી વસે છે. સમગ્ર કેલિફોર્નિયામાં સૌથી વધુ ગુજરાતી સમુદાય અને આ ગુજરાતી સમાજ દરેક તહેવારો અને પ્રસંગો હળી મળી ઉજવે છે, અને દેશનું નામ રોશન કરે છે.
- કાર્યક્રમમાં pk નાયક, પરિમલ શાહ, યોગી પટેલ , પ્રણવ દેસાઈ, વિજય પાટીલ રાજેન્દ્ર બોરા ,રાજુ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.




