-
Gujarati News Photo gallery On second day of the Shala Praveshotsav 2024 CM Bhupendra Patel enrolled new children in Chhota Udepur
શાળા પ્રવેશોત્સવના બીજા દિવસ CM ભૂપેન્દ્ર પટેલે છોટા ઉદેપુરમાં નવા બાળકોનું કરાવ્યું નામાંકન
Shala Praveshotsav 2024 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવની 21મી શ્રેણીના, આજે બીજા દિવસે છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું હતું.