શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પવિત્ર વસ્તુઓ! મહાદેવ થશે પ્રસન્ન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત હોય છે. આ શુભ પ્રસંગે, શિવભક્તો તેમના દેવતાને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ કરે છે.

| Updated on: Jul 29, 2026 | 8:22 AM
1 / 6
માન્યતા મુજબ, શ્રાવણ દરમિયાન શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
સમુદ્ર મંથન દરમિયાન જ્યારે ઝેર (હળાહળ વિષ) નીકળ્યું, ત્યારે મહાદેવે સમગ્ર બ્રહ્માંડનું રક્ષણ કરવા માટે તે ઝેર પોતાના ગળામાં ધારણ કર્યું. ઝેરની બળતરાને શાંત કરવા માટે બધા દેવી-દેવતાઓએ તેમને ઠંડુ જળ અર્પણ કર્યું. તેથી જ શિવલિંગ પર જળ ચઢાવવાથી મહાદેવ તરત જ પ્રસન્ન થાય છે. (Image Source | iStock)

3 / 6
તે ઉપરાંત, ત્રણ પાંદડાવાળું અને ક્યાંયથી ફાટેલું કે તૂટેલું ન હોય એવું બીલીપત્ર અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવેલું છે. ત્રણ પાંદડાવાળું બીલીપત્ર ત્રિદેવ અને ભગવાન શિવના ત્રણ નેત્રનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણમાં જળ સાથે બેલપત્ર અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. (Image Source | iStock)

4 / 6
જળ અને બીલીપત્ર ઉપરાંત ભગવાન શિવને ભાંગ, ધતુરા અને શમીના પાન પણ ખૂબ જ પ્રિય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ધતુરા અને ભાંગમાં કુદરતી એન્ટિ-ટોક્સિક ગુણધર્મો હોય છે તેથી જ તેમને શિવલિંગ પર ચઢાવવાની પરંપરા ચાલી આવેલી છે. (Image Source | iStock)

5 / 6
ભગવાન શિવની પૂજામાં દૂધ, ચોખાના દાણા અને સફેદ ચંદનનો ઉપયોગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દૂધ સાથે શિવલિંગનો અભિષેક કરવાથી સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. જીવન સુખાકારી બને છે. વધુમાં પૂજા દરમિયાન ચોખાના દાણા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us