Nifty Options BTST: પ્રોફિટ બુકિંગ શરૂ થયા પછી 22 જૂને બજાર કઈ દિશા પકડશે? શોર્ટ બિલ્ડઅપના સંકેત વચ્ચે જાણો ‘એન્ટ્રી’ અને ‘ટાર્ગેટ લેવલ’

સતત પાંચ દિવસની તેજી પછી હવે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. એવામાં સોમવારે 22 જૂનના દિવસે માર્કેટ કઈ દિશામાં જશે? શોર્ટ બિલ્ડઅપના સંકેતો વચ્ચે શું નિફ્ટીમાં ઘટાડો આવશે કે માર્કેટ રિકવર કરશે?

| Edited By: | Updated on: Jun 19, 2026 | 2:13 PM
1 / 6
સતત પાંચ દિવસ નિફ્ટી ઉપર આવ્યા પછી હવે આજે શુક્રવાર 19 જૂન 2026 ના રોજ કરેક્શન શરૂ થઈ ગયું છે એટલે કે 6 દિવસમાં કુલ 1100 થી વધુ પોઈન્ટ્સ વધ્યા પછી, હવે પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.

2 / 6
એવામાં સવાલ એ ઊભો થાય છે કે, આગામી એક અઠવાડિયામાં આ કરેક્શન ક્યાં સુધી જઈ શકે છે? ખરેખર તો 12 જૂન શુક્રવાર અને 15 જૂન સોમવારની વચ્ચે નિફ્ટીએ 200 થી વધુ પોઈન્ટ્સનો ગેપ ક્રિએટ (ઊભો) કરી દીધો છે. શેરબજારના Unwritten Rule મુજબ, નિફ્ટીએ આ ગેપને ફિલ (ભરવો) કરવો પડશે, ત્યાર પછી જ તે 29,000-30,000 વાળી રેલી તરફ આગળ વધવા વિશે વિચારી શકે છે.

3 / 6
નિફ્ટીએ ગત વખતે 12 જૂન અને 15 જૂનની વચ્ચે આશરે 200 થી વધુ પોઈન્ટ્સનો જે ગેપ અપ ક્રિએટ કર્યો હતો, તે જ ગેપને ફિલ કરવા માટે હવે નિફ્ટીએ આજથી એટલે કે 19 જૂનને શુક્રવારથી નીચે આવવાનું શરૂ કરી દીધું છે. આ ગેપને ફિલ કરવા માટે અત્યારના હાલના લેવલ 23913 થી આશરે 250-280 પોઈન્ટ્સ નિફ્ટીએ આગામી અઠવાડિયે એટલે કે 22 જૂનથી લઈને 26 જૂનવાળા અઠવાડિયામાં કવર કરવાના રહેશે. હવે બની શકે કે, 23 જૂન મંગળવાર સુધીમાં નિફ્ટી આ ગેપને ફિલ કરી લે.

4 / 6
નિફ્ટી સિગ્નલ પ્રોબેબિલિટી (Nifty Signal Probability) ના ડેટા અનુસાર, આગામી ટ્રેડિંગ સેશન એટલે કે સોમવાર (22 જૂન 2026) માટે બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. અહીં દર્શાવેલ ડેટાના આધારે નિફ્ટી સોમવાર (22 જૂન 2026)ના રોજ નીચે જવાની એટલે કે ગગડવાની સંભાવના 52% જેટલી દર્શાવવામાં આવી રહી છે, જે માર્કેટમાં શોર્ટ બિલ્ડઅપ (Short Buildup) તરફ ઈશારો કરે છે. આ સિગ્નલ સાચું પડવા પર બજારમાં સરેરાશ -0.75% નો ઘટાડો જોવા મળી શકે છે. બજારના આ સેન્ટિમેન્ટને જોતા ઓપ્શન ટ્રેડિંગ માટે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં NIFTY PE Buy (પુટ ઓપ્શન ખરીદવાની) સલાહ આપવામાં આવી છે.

5 / 6
આ ટ્રેડ માટે સ્ટ્રાઈક પ્રાઈઝ અને એક્સપાયરી (Strike / Expiry) ની વાત કરીએ તો, ટ્રેડર્સે 23 જૂન 2026 ની એક્સપાયરી વાળો 24000 Put ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ડેટા મુજબ, આ પુટ ઓપ્શન ખરીદવા માટે યોગ્ય એન્ટ્રી પ્રાઈઝ (Entry Price) ₹140.6 થી લઈને ₹155.4 ની વચ્ચે રાખવાની રહેશે. ટ્રેડ લીધા પછી એક્ઝિટ પ્લાન (Exit Plan) પણ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ ટાર્ગેટ (T1) ₹222.0 અને બીજો ટાર્ગેટ (T2) ₹370.0 રાખવામાં આવ્યો છે, જ્યારે આ ટ્રેડ માટે સ્ટોપલોસ (SL) ₹74.0 નો રહેશે.

6 / 6
OI Spurt Data એ પણ આજથી શોર્ટ સેલિંગ (Short Selling) નો સિગ્નલ આપી દીધો છે, એટલે કે OI Spurt Data માં હવે FIIs ખરીદદારી કરવાને બદલે શોર્ટ સેલિંગ વાળા ઓપ્શન્સમાં વધારે દાવ લગાવી રહ્યા છે.

Follow Us