Nifty : દિવાળીમાં આ દિવસે શેર માર્કેટમાં આવશે મોટું Gap UP ! જાણી લો બે મહિના પહેલા, થશે મોટો નફો

|

Sep 09, 2024 | 8:56 PM

આ વખતે દિવાળીમાં મોટો નફો કમાવાની સૌથી મોટી તક રોકાણકરો પાસે છે. કારણે કે 2020 થી લઈ અત્યાર સુધી દિવાળીની એવી માહિતી સામે આવી છે. જેમાં રોકાણકારોના ખિસ્સા ચોક્કસથી ભરાશે. ખાસ કરીને આ માહિતી દિવાળી દરમ્યાન લક્ષ્મીપૂજાના દિવસ માટેની છે. જે દિવસે Nifty Index માં લગભગ ડબલ ફાયદો થાય તેવી સંભાવના છે.

1 / 7
2020 માં જ્યારે કોરોના આવ્યો તેની પહેલા લક્ષ્મીપૂજનના દિવસે Nifty માં લગભગ સરેરાસ નાનું મોટું ગેપઅપ ટ્રેડિંગ દરમ્યાન જોવા મળતું હતું. પરંતુ આ Gap Up ની આખી કહાની કોરોનાના પહેલા ફેઝ બાદ બદલાઈ.

2 / 7
nifty માં કોરોના પહેલાના આંકડા જોવામાં આવે તો લગભગ 40 થી 50 કરતાં વધુનો Gap Up ન હતો. પરંતુ કોરોનાના પહેલા ફેઝ બાદ દર વર્ષે એટલે કે 2020 થી ગત દિવાળીના લક્ષ્મીપૂજાનના દિવસ સુધી માર્કેટ લગભગ 100 ટકા થી વધુનું Gap Up જોવા મળ્યું છે. Nifty 50 નો આ ચાર્ટ જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ દિવસે માર્કેટમાં વધારો થયો હતો.

3 / 7
માર્ચ 2020માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે કોરોના પહેલાની વાત કરવામાં આવે તો દિવાળીના દિવસો દરમ્યાન લક્ષ્મીપૂજાનના દિવસે માર્કેટમાં લગભગ 70 ટકા જેટલું ગેપઅપ જોવા મળ્યું છે.

4 / 7
હવે વાત કોરોનાના પહેલા ફેઝ બાદની દિવાળીની કરવામાં આવે તો સૌપ્રથમ વાર લક્ષ્મી પૂજનના દિવસે 103 ટકા થી વધુનો Gap Up Nifty Index માં જોવા મળ્યો હતો. કોરોના પછી બજારના વર્તનમાં મોટો બદલાવ આવ્યો છે. Bank Nifty ના આ ચાર્ટ જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ દિવસે માર્કેટમાં વધારો થયો હતો.

5 / 7
આ સમગ્ર એનાલિસિસ કરીએ તો કોરોના વર્ષ 2020 થી, લક્ષ્મી પૂજનના દિવસે, નિફ્ટી ઓછામાં ઓછા 100 પોઈન્ટના ગેપ સાથે ખુલે છે. 2010 થી 2023 સુધીના ચાર્ટનું વિશ્લેષણ કર્યા બાદ આ વાત પણ સાચી સાબિત થઈ રહી છે. એટલે કે, જ્યારે 2024માં 1લી નવેમ્બરે લક્ષ્મી પૂજા થશે, ત્યારે ફરીથી 100+ પોઈન્ટ્સનો ગેપ હશે.

6 / 7
100 થી વધુ પોઈન્ટ્સનું ગેપ અપ ઓપન એટલે કે જો કોઈ વ્યક્તિએ આગલા દિવસે કોઈપણ દરે Nifty 50 ફ્યુચર ખરીદ્યું હોય, તો તેને લક્ષ્મી પૂજાના દિવસે ઓછામાં ઓછા 100 પોઈન્ટ્સનો ફાયદો થાય છે. 100 પોઈન્ટ્સ એટલે રૂપિયા 70 હજારની કિંમત પર રૂપિયા 2500 નો નફો, જે ખર્ચના 3.50% છે.

7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery