
ક્યારે શું ખરીદવું: સંપૂર્ણ વ્યૂહાત્મક યોજનાની વાત કરવામાં આવે તો પ્રથમ એન્ટ્રીનો સમય સવારે 10:25 થી 11:30, એક્શન: 24,700 CE ખરીદો, શરત: જો બજાર 24,700–24,750 ની નજીક ખુલે છે અને ઉપરની દિશામાં આગળ વધે છે. ટાર્ગેટ : 50-75 પોઈન્ટ, સ્ટોપલોસ: 24,620 ની નીચે

બીજી એન્ટ્રીનો સમય: બપોરે 1:40 થી 2:45, એન્ટ્રી : 24,800 અથવા 24,850 પર CE ખરીદો, શરત: જો બજાર 24,680+ પર ટ્રેડ થઈ રહ્યું હોય અને વોલ્યુમ હોય. ટાર્ગેટ: 60-90 પોઈન્ટ, સ્ટોપલોસ: પાછલી કેન્ડલનું લો.

એક્ઝિટ અથવા પ્રોફિટ બુકિંગનો સમય બપોરે 3:50 વાગ્યા પછી. એક્શન CE થી બહાર નીકળો. જો બજાર 24,850–24,900 ની નજીક હોય, તો 24,900 PE પર ટૂંકા વેપાર કરી શકાય છે. ટાર્ગેટ : 40-60 પોઈન્ટ. કેવી તકેદારી અખવી તેની વાત કરવામાં આવે તો શનિ હોરા દરમિયાન બપોરે 12:35 થી 1:40 વાગ્યા સુધી નવા સોદા ટાળો. બપોરે 2:45 વાગ્યા પછી મંગળ અને સૂર્ય હોરામાં SL ને ટાઈટ રાખો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Published On - 6:44 pm, Wed, 14 May 25