GST આવકનો નવો રેકોર્ડ, સરકારને એપ્રિલમાં 2,37,000 કરોડની થઈ આવક

એપ્રિલ મહિનામાં, સરકારે GST કલેક્શનમા નવો વિક્રમ રચ્યો છે. આજ સુધી, એપ્રિલમાં જેટલું કલેક્શન થયું છે તેટલું અગાઉ ક્યારેય થયું નથી. ખાસ વાત એ છે કે ચાલુ વર્ષના ચાર મહિનામાં સરકારને GSTથી 8 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થવા પામી છે. આનો અર્થ એ થયો કે દર મહિને સરેરાશ 2 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ રહી છે.

| Edited By: | Updated on: May 01, 2025 | 7:35 PM
4 / 5
અગાઉ, ફેબ્રુઆરીમાં, સ્થાનિક સ્ત્રોતોમાંથી બે આંકડામાં વસૂલાત થવાને કારણે GST કર વસૂલાત 9.1 ટકા વધીને રૂ. 183,646 કરોડ થઈ હતી. જાન્યુઆરીમાં GST કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ પર પહોંચ્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 12.3 ટકા વધુ છે. આનો અર્થ એ થયો કે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં GST કલેક્શન 8.13 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

5 / 5
બજેટમાં, સરકારે સમગ્ર વર્ષ માટે GSTની આવકમાં 11 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો, જેમાં સેન્ટ્રલ GST અને સેસ સહિતની વસૂલાત રૂ. 11.78 લાખ કરોડ થવાનો અંદાજ સેવ્યો છે. બજેટ ડેટા અનુસાર, સરકારે નાણાકીય વર્ષ 2025-26માં કુલ પરોક્ષ કર વસૂલાત 17,35,100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આમાંથી, સરકારે GST દ્વારા 11,78,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો અંદાજ લગાવ્યો છે.