
તમને જણાવી દઈએ કે SBI, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક જેવી ઘણી બેંકોના લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બેલેન્સ તમારા ખાતા શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના પર આધાર રાખે છે. તે જ સમયે, નિર્ધારિત રકમ કરતા ઓછી બેલેન્સ રાખવા બદલ તમારે દંડ ચૂકવવો પડી શકે છે.

ઘણી બેંકો હવે બચત ખાતા અને એફડી પરના વ્યાજ દરોમાં ફેરફાર કરી રહી છે. હવે બચત ખાતા પરનું વ્યાજ ખાતાના બેલેન્સ પર નિર્ભર રહેશે. એટલે કે, જેટલું બેલેન્સ વધશે, તેટલું સારું વળતર તમને મળશે. (All Image - Canva)