Mutual Fund : SIP કરવાની સુવર્ણ તક, મ્યુચ્યુઅલ ફંડ આપશે દમદાર રિટર્ન

|

Aug 06, 2024 | 9:25 AM

અમેરિકામાં મંદીના કારણે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં પર તેની અસર જોવા મળી રહી છે. ભારતનું શેર બજારમાં પણ ડાઉન જતા રોકાણકારોના લાખો કરોડોનું નુકસાન થયું છે. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા ઇચ્છનાર માટે આ સુવર્ણ તક છે.

1 / 6
અમેરિકામાં મંદીના કારણે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં પર તેની અસર જોવા મળી રહી છે. ભારતનું શેર બજારમાં પણ ડાઉન જતા રોકાણકારોના લાખો કરોડોનું નુકસાન થયું છે.

2 / 6
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ અને નવી SIP શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.

3 / 6
રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરીને સારું વળતર મેળવી શકે છે. કારણ કે ઘણી સારી કંપનીઓના શેરોના મૂલ્યાંકનમાં સુધારો થયો છે.

4 / 6
માર્કેટમાં ઘટાડો હોવાના પગલે જો અત્યારે રોકાણ કરવામાં આવે તો SIP શરૂ કરનારા રોકાણકારોને હવે વધુ યુનિટ ફાળવવામાં આવશે. સાથે જ તેમને એવરેજિંગનો લાભ પણ મળશે.

5 / 6
રોકાણકાર તેમના રોકાણ પર મધ્ય અને લાંબા ગાળામાં બમ્પર વળતર મેળવશે. રોકાણકારો 500 રૂપિયાથી પણ SIPમાં રોકાણ શરૂ કરી શકે છે.

6 / 6
Nippon India Small Cap Fund, મોતીલાલ ઓસ્વાલ મિડકેપ ફંડ અને ક્વોન્ટ મિડકેપ ફંડ, ક્વોન્ટ ફ્લેક્સિબલ કેપ ફંડે અત્યાર સુધીમાં ખૂબ સારુ વળતર આપ્યુ છે.

Next Photo Gallery