3 / 7
વાર્ષિક ધોરણે હાઇટેક પાઇપના વેચાણમાં 26.10 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સ્ટીલ પાઇપ અને ટ્યુબનું ઉત્પાદન અને સપ્લાય કરતી આ કંપનીનું કુલ વેચાણ 1,24,233 મેટ્રિક ટન હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં કુલ વેચાણ 3,69,415 મેટ્રિક ટન થયું છે.