તમારો પગાર 25,000 છે તો થોડા સમયમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા થશે, જાણો સ્માર્ટ રીત

મોંઘવારીના યુગમાં તમને દર મહિને 25 હજાર રૂપિયાનો પગાર મળી રહ્યો છે. તો તમે સરળતાથી 1 કરોડ રૂપિયા કમાઈ શકો છો. આ કરવું એકદમ સરળ છે. આ માટે તમારે નિયમિત રોકાણ કરવું પડશે. જેની અહી સંરત રીત આપવામાં આવી છે. જે તમારા ભવિષ્ય માટે મોટું ફંડ ભેગું કરવામાં મદદ કરશે.

| Updated on: May 24, 2024 | 9:45 PM
4 / 6
તમે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 26 વર્ષમાં તમારી પાસે 1 કરોડ રૂપિયા એકઠા થશે. જ્યારે તમે માસિક રૂ. 7500 એટલે કે તમારા પગારના 30 ટકાનું રોકાણ કરો છો, તો તમે 23 વર્ષમાં 1 કરોડ રૂપિયા બચાવી શકશો.

5 / 6
તમારે 1 કરોડ રૂપિયા જમા કરાવવા હોય તો 28 વર્ષ સુધી રાહ ન જુઓ. આવી સ્થિતિમાં, તમારે દર વર્ષે SIP રકમમાં 10 ટકા વધારો કરવો જોઈએ. જેમ જેમ તમારો પગાર વધે તેમ દર વર્ષે આ રકમ વધારો. જો તમે આ કરો છો, તો 22 વર્ષમાં તમે 4,000 રૂપિયાથી શરૂ કરીને 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકઠું કરી શકશો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. નિષ્ણાતોની સલાહ લીધા બાદ રોકાણ કરવું.

Published On - 9:33 pm, Fri, 24 May 24